PM સૂર્ય ઘર યોજના

ગુજરાતમાં PM સૂર્ય ઘર યોજનામાં મોટી રાહત: હવે 1 kW સોલર માટે સામાન્ય વર્ગે ₹5,400 અને SC/ST પરિવારે ₹2,700 ચૂકવવાના

ગુજરાતમાં ઘર પર સોલર પેનલ લગાવવાનું વિચારી રહેલા પરિવારો માટે સબસિડીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. PM સૂર્ય ઘર: મુફ્ત વીજળી યોજના હેઠળ ગુજરાત સરકારે વધારાની રાજ્ય સબસિડીની વ્યવસ્થા…

error: Content is protected !!