કલ્પેશ રાંક

Jetpur Dyeing Printing Association વિવાદ: કરોડોના હિસાબમાં ગોટાળા, નીલગીરી વાવેતર અને જમીન મુદ્દે કલ્પેશ રાંકના સવાલો

ગુજરાતના પ્રખ્યાત ટેક્સટાઇલ અને સાડી ઉદ્યોગના કેન્દ્ર જેતપુરમાં Jetpur Dyeing Printing Association સામે આંતરિક વિરોધનો મોટો વંટોળ ઊભો થયો છે. સ્થાનિક સાડી કારખાનેદાર કલ્પેશ રાંકે એસોસિએશનની કામગીરી, કરોડો રૂપિયાના ફંડના…

error: Content is protected !!