About Us

Spread the love

લોક વાચા ન્યૂઝ એક ગુજરાતી ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, જ્યાં ગુજરાત, સૌરાષ્ટ્ર, દેશ અને દુનિયાના મહત્વપૂર્ણ સમાચાર વાચકો સુધી સરળ અને ઝડપી ભાષામાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

અમારો ઉદ્દેશ સચોટ, વિશ્વસનીય અને જવાબદાર સમાચાર આપવાનો છે. સ્થાનિક સમાચાર, રાજકારણ, ક્રાઇમ, શિક્ષણ, બિઝનેસ, રમતગમત, ટેક્નોલોજી અને જનસમસ્યાઓ સહિત વિવિધ વિષયો પર અમે સમાચાર રજૂ કરીએ છીએ.

સમાચારની વિશ્વસનીયતા અને વાચકોનો વિશ્વાસ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. કોઈ માહિતીમાં સુધારો અથવા અપડેટ જરૂરી હોય તો યોગ્ય ચકાસણી બાદ તેને સુધારવાનો અમારો પ્રયાસ રહે છે.

લોક વાચા ન્યૂઝ — તમારો વિશ્વાસ, અમારી જવાબદારી.

Editor-in-Chief: Manish Vegda
Website: lokvachhanews.com

error: Content is protected !!